Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગુજરાતમાં ૧.૦૩ કરોડના ઇ-વે બિલ જનરેટ :પ્રથમ સ્થાને યથાવત

 

ગુજરાતએ હજુ પણ -વે બિલમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જૂનના રોજ રાજ્યમાં વ્યાપારી કર વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, એપ્રિલથી જૂન વચ્ચે રાજ્યમાં માલના આંતરીક અને બાહ્ય આવનજાવન દ્વારા -વેઝ બિલની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય દ્વારા .૦૩ કરોડની કીમતના -વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.

-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો સમાવેશ છે. નોંધનીય છે કે રાજ્યમાં ૩૯ મોબાઇલ સ્કવોડની રચના કરવામાં આવી છે, જે રાજ્યભરમાં સરપ્રાઈઝ તપાસ અને -વે બિલની ચકાસણી કરે છે. ગુજરાતમાં -વેઝ બિલની સંખ્યા દેશમાં કુલ -વે બિલની સંખ્યા કરતા અંદાજે ૨૦ ટકા જેટલાં હોવાનું જણાવાયું હતું.

-વે બિલ સીસ્ટમની શરૂઆત એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ એક રાજ્યથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુની કીમતના ૧૯ કોમોડિટીઝના ઇન્ટ્રા-સ્ટેટ વ્યાપાર માટે જરૂરી બનાવાયાં છે

(10:18 pm IST)