Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પાલડી ગામમાં દલિત અત્યચારના વિરોધમાં કલેક્ટરને રજૂઆત

પાલડી ગામમાં દલિત પર થયેલ અત્યાચારની એક ઘટના સામે આવી છે. ઘટનાને કારણે ગામના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. અત્યાચારના વિરોધમાં પિડીત સહિત દલિત આગેવાનો કલેકટરને મળવા પહોચ્યા હતા.આવેદન આપી ને ઘટનાની તપાસ કરી દોષિતોને કડક સજાની માંગ કરી છે.દલિત આગેવાનોએ દલિતો પર વધી રહેલા અત્યાચારના મદ્દે અત્યંત રોષ દાખવ્યો હતો.

(10:15 pm IST)