Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મહિસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક :પાવર પ્રોજેક્ટ કાર્યરત કરાયો

મહિસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતા પાવર પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છેઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમ 55 ટકા જેટલો ભરાયો છેડેમના પાવર પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવતા વીજળી ઉત્પન કરતા યંત્રો શરૂ થયા છે.

(10:09 pm IST)