Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ડીસામાં યુવતીએ કેરોસીન છાંટી આત્મહત્યાનો કર્યો પ્રયાસ :પાલનપુર હોસ્પિટલે ખસેડાઇ

બનાસકાંઠાના ડીસામાં યુવતીએ અગનપછેડી ઓઢી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.શિવનગર ખાતે રહેતી યુવતીએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.આપઘાતનું કારણ અકબંધ છે.

(9:25 pm IST)