Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 15 મહિલા સફાઈકર્મીને છુટા કરતા મામલો ગરમાયો

નોટિસ વગર છુટા કરતા એક મહિલાની તબિયત લથડી

મહેસાણા :મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સખી મંડળની 15 મહિલા સફાઈ કામદારોને છૂટી કરી દેવામાં આવતા મામલો ગરમાયો છે. તમામ સફાઈ કામદાર મહિલાઓને કોઈપણ પ્રકારની નોટિસ વગર છૂટી કરી દેવામાં  આવી છે

    સિવિલ હોસ્પિટલમાં 49 પૈકી  15 સફાઈ કામદાર મહિલાઓને છુટી કરી દેવામાં  આવી છેછૂટા કરી દેવામાં આવતા એક મહિલાની તબિયત લથડી હતી. જેને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી.

(9:23 pm IST)