Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અમદાવાદના બાવળામાં બે સોનોગ્રાફી મશીન સીલ કરાયા

અમદાવાદના બાવળામાં બે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા હતા.શ્રીજી નર્સિંગ હોમ એન્ડ સોનોગ્રાફી કલીનીકના બે સોનોગ્રાફી મશીનશીલ કરાયા હતા.NIMC ની તેમજ અમદાવાદ બાવળા આરોગ્ય ટીમે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.ત્યારે વિગત રેકોડ મેળળણીમાં વિસંગતતાના કારણે બે સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા.

(9:22 pm IST)