Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

હિંમતનગરના પાણપુર ગામે બાળકોને ઉઠાવી જવાની શંકાથી લોકોએ ઝડપી લઈને મહિલાને પોલીસ હવાલે કરી

હિંમતનગરના પાણપુર ગામેથી બાળકોને ઉઠાવી જવાની શંકાના આધારે એક મહિલાને પોલીસ હવાલે કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ મહિલાને બળકો ઉઠાવી જતી ગેંગની સભ્ય હોવાનું માની મહિલાને ઝડપી પાડી હતી. ગ્રામજનોએ ઝડપી પાડેલી મહિલા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું છે. બાદમાં પોલીસે મહિલાને જવા દીધી હતી

(9:21 pm IST)