Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દક્ષિણ અને મધ્‍ય ગુજરાતમાં સાર્વત્રિક મધ્‍યમ વરસાદ : સૌરાષ્‍ટ્રમાં છૂટોછવાયો કયાંક વરસી જાય

રાજકોટ : વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. દક્ષિણ સૌરાષ્‍ટ્રના સાવરકુંડલા રાજુલા જેવા એકાદ - બે જગ્‍યાએ કયાંક વરસી જાય. જયારે દક્ષિણ ગુજરાત અને મધ્‍ય ગુજરાતમાં સાર્વત્રિક મધ્‍યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

 

(11:56 am IST)