Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કેસરી કેરીના વેચાણથી સરકારને કરોડોની આવક

અમદાવાદ :વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના વેચાણથી સરકારને કરોડો રુપિયામાં આવક મળી છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રૂપિયા 80 લાખનો ડિવિડન્ડ ચેક અર્પણ કરવા પ્રસંગે આ માહિતી બહાર આવી હતી. આ વર્ષે નિગમે રુપિયા 8 કરોડની 1000 મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું વેચાણ કેસર મેંગો ફેસ્ટિવલ' દ્વારા કર્યું હતું.

(11:44 pm IST)