Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નડિયાદ ટાઉન પોલીસે આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવા આવેલ 2 આરોપીની ધરપકડ કરી

નડિયાદ:ટાઉન પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી નાસતા ફરતા આરોપીઓ તેમજ મિલક્ત સંબંધી ગુન્હાઓને રોકવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.અમદાવાદી બજારમાં આવેલ આંગડીયા પેઢીના ફરીયાદી બે ઇસમોને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

નડિયાદ શહેરના નડિયાદ ટાઉન પોલીસ સ્ટાફના માણસો સઘન પેટ્રોલીંગમાં હતા .તે સમે અમદાવાદી બજારના ટીમ્બા ફળીયા પાસેની આંગળીયા પેઢીના ફરીયાદીએ દીવાકરભાઇ જયંતિભાઇ મેદપરા,વિશાલકુમાર કિશોરભાઇ મેદપરા વિરુધ્ધ ફરીયાદ આપી હતી.અને બન્ને ઇસમો લોકો પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા.

(5:30 pm IST)