Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમદાવાદના કલ્યાણ પુષ્ટિ હવેલીમાં સવા લાખ કેરીનો મનોરથ

અમદાવાદ : ષષ્ઠાધિશ્વર પ.પૂજય ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની નિશ્રામાં અને ઉપસ્થિતિમાં પુરૂષોત્તમ માસના અલૌકિક અવસરે છપ્પનભોગ બડો મનોરથ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી ગીરીરાજજી અને શ્રી કલ્યાણરાય પ્રભુનો  સવા લાખ (૧.૨૫ લાખ) કેરીનો મનોરથ એટલે (આમ્રકુંજ)નો મનોરથ રાખવામાં આવેલ જેમાં સમગ્ર હવેલી પરીસરને આંબાની પત્તીઓ અને કેરીઓથી સુશોભીત કરવામાં આવશે અને શ્રી પ્રભુને અદ્વિતીય કેરીનો ભોગ અને કેરીની બનેલી વિવિધ સામગ્રીઓ ધરાવવામાં આવી હતી.

(3:32 pm IST)
  • મુંબઈમાં ૯ સ્થળે ''ઈડી''ના દરોડા : ૫૪૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડ બાબતે ''ઈડી''એ મુંબઈમાં ૯ સ્થળે સામટા દરોડા પાડયા છેઃ વિગતો મેળવાઈ રહી છે access_time 1:08 pm IST

  • વિધાનસભામાં રોજગારી મુદે મોટી જાહેરાતની સંભાવના : સ્કીલ ડેવલપમેન્ટ, એમ્પ્લોઇમેન્ટ મિશનની સત્રમાં થશે જાહેરાતઃ સીએમ રૂપાણી અને ચીફ સેક્રેટરીની દેખરેખમાં થશે કામગીરીઃ બી.એ., બી.કોમ, બી.એસ.સી. પાસ યુવાનોને આપણે રોજગારની તકઃ આઇટીની જેમ ગ્રેજયુએટ યુવાનો માટે ઉભી કરવામાં આવશે તકઃ રાજયમાં બેરોજગારીનો મુદો ગંભીર બનતા કેન્દ્રસામે રાજય એકશનમાં : વિધાનસભા અને લોકસભામાં બેરોજગારી મુદ્દો બન્યો ગંભીર access_time 4:14 pm IST

  • રહેમ કરો સૂર્યદેવતા : રાજકોટ અગનભઠ્ઠી : ૪૨.૫ ડિગ્રી : માથુ ફાડી નાખે તેવા આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ બફારો યથાવતઃ શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા : બફારા વચ્ચે પરસેવો નિતરતા લોકો : ૨૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે access_time 3:48 pm IST