Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર ઓવરલોડેડ ટાટા સુમો જીપ સાથે એસ.ટી. બસનો અકસ્માતઃ જાનહાનિ નથી

વડોદરા :માત્ર ગુજરાતમાં નહિ, સમગ્ર ભારતમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ગાડીઓ રસ્તા પરથી પસાર થવાના નજારા સામાન્ય વાત છે. ભારતમાં તો લોકો ટુ વ્હીલર પર પણ ચાર-પાંચ જણા બેસેલા દેખાય છે. ત્યારે આવી ઓવરલોડેડ ગાડીઓ સાથે હંમેશા અકસ્માત થાય છે. ત્યારે પાદરા-જબુંસર રોડ પર ઓવરલોડેડ એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.

પાદર-જંબુસર રોડ પર બસ અને સુમો વચ્ચે અકસ્માત થયો હતો. રોડ પર સામેથી આવી રહેલી ટાટા સુમો જીપ સાથે એસટી બસ ટકરાઈ હતી. જેના કારણે બસ રોડ પાસે આવેલ ઈલેક્ટ્રીકના થાંભલા સાથે અથડાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. પણ, બસ 75 મુસાફરોથી ઓવરલોડેડ હતી. અકસ્માતને પગલે તમામ 75 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મુસાફરોને પાદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

અકસ્માતના પગલે ટ્રાફિક જાની સમસ્યા પણ સર્જાઇ હતી. ચક્કાજામ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં થયો હતો.

(5:37 pm IST)
  • શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં વરસાદનું વિઘ્નઃ મેચ રમાય નહિં તેવી શકયતા : ગ્રિસ્ટલના મેદાનમાં સવારથી વરસાદ ચાલુઃ વરસાદના લીધે આખુ ગ્રાઉન્ડ ભીનુ access_time 4:14 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • વિધાનસભામાં રોજગારી મુદે મોટી જાહેરાતની સંભાવના : સ્કીલ ડેવલપમેન્ટ, એમ્પ્લોઇમેન્ટ મિશનની સત્રમાં થશે જાહેરાતઃ સીએમ રૂપાણી અને ચીફ સેક્રેટરીની દેખરેખમાં થશે કામગીરીઃ બી.એ., બી.કોમ, બી.એસ.સી. પાસ યુવાનોને આપણે રોજગારની તકઃ આઇટીની જેમ ગ્રેજયુએટ યુવાનો માટે ઉભી કરવામાં આવશે તકઃ રાજયમાં બેરોજગારીનો મુદો ગંભીર બનતા કેન્દ્રસામે રાજય એકશનમાં : વિધાનસભા અને લોકસભામાં બેરોજગારી મુદ્દો બન્યો ગંભીર access_time 4:14 pm IST