Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પેટલાદના શેખવાડામાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ પકડાયા

આણંદ : પેટલાદ શહેર પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે શેખવાડા વિસ્તારમાં આવેલા મલેકવાડામાં છાપો મારીને ઈસાકમીંયા યુસુફમીંયા મલેક, જીયાઉદ્દીન વજ્જુદીન શેખ, સફાકતખાન મોબીનખાન પઠાણ, જફરખાન અમનખાન પઠાણ, સરફરાજમીંયા નાજીમીંયા શેખ, મુનાવરખાન બિસ્મીલ્લાખાન પઠાણ, સફાકતઅલી સોકતઅલી શેખ, નાજીઉદ્દીન રફીયુદ્દીન શેખ તથા રીયાજુદ્દીન મયુદ્દીન શેખને પત્તા પાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડયા હતા .

(12:19 pm IST)