Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પાટણમાં પ્રથમ કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત : સુરતમાં વધુ એક કોરોના દર્દીનું મોત :રાજ્યમાં મૃત્યુઆંક 14 થયો

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કોરોનાથી  વધુ લોકોના મોત નિપજ્યા છે, પાટણ માં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિનું મોત નીપજ્યું છે. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય યુવકનું ધારપુર સિવિલમાં મોત થયું છે. આ યુવક મુંબઈથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક વધીને14 થયો છે

(7:01 pm IST)