Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં : રોજ ત્રણ પોઝિટિવ : 26 દિવસમાં 77 કેસ થયા

35 લોકોને લોકલ લોકોથી ચેપ લાગ્યો : 27 લોકો અન્ય રાજ્યમાં ફરીને આવ્યા હતા : 15 લોકોની જ વિદેશી હિસ્ટ્રી

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો 3 જો તબક્કો ખુબ નજીક છે. અમદાવાદમાં કુલ કેસ 77 નોંધાયા છે જ્યારે તેમાંથી પાંતના મોત થઈ ચુક્યા છે. કુલ 77 કેસમાંથી 35 લોકોને લોકલ લોકોથી ચેપ લાગ્યો છે જ્યારે 27 લોકો બીજા રાજ્યોમાં ફરીને આવ્યા હતા અને 15 જ લોકો વિદેશપ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. આજે આવેલા અમદાવાદના 13 કેસ લોકલ ટ્રાન્સમિસનના છે.

(1:20 pm IST)