-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
અમદાવાદમાં મહિલા પત્રકારો, દિવ્યાંગ દિકરીઓ અને કોરોના વોરિયર્સ અને મહિલા કાર્યકરોનું સન્માન કરાશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 30 વિદ્યાર્થીઓ ગીતો, નાટય અને કવિતા પ્રસંગો દ્વારા જાગુત્તિનોં સંદેશો આપશે: 50 વર્ષથી જનહીત, ગ્રાહક હિત માટે સમર્પિત મુકેશ પરીખને પણ સન્માનાશે

ગાંધીનગર: મહિલાઓની સુરક્ષા, સલામતિ, મહિલા જાગ્રુતિ, મહિલાના હક્કો અને અધિકારો તેમ જ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તા.8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા આવતીકાલે 8મી માર્ચના રોજ સાંજના 6 વાગ્યે શહેરના નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસે આવેલા લાયન્સ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના 30 વિદ્યાર્થી અને યુવાનો દ્વારા ગીતો, નાટય અને કવિતા પ્રસંગો મારફતે જાગરૂકતા માટેનો વિશેષ સંદેશો આપશે.
આ અંગે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે, મહિલાઓ ઘર, સંતાનોથી માંડીને દેશ ચલાવવા સુધીની સુઝબુઝ ધરાવે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ ઝુંકાવીને પુરુષ સમોવડીની વાતને યથાર્થ સાબિત કરી દીધી છે. ત્યારે આ દેશમાં પોતાનું યોગદાન આપતી મહિલાઓનું સન્માન કરીને તેમને પ્રોત્સાહન આપવાની સાથોસાથ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપી બની રહે તે હેતુથી સંસ્થા દ્વારા દર વર્ષની માફક સંસ્થા આ વર્ષે પણ મહિલાઓના સન્માન કરવાની સાથોસાથ જાગ્રુતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં મહિલા પત્રકારો, દિવ્યાંગ દિકરીઓની અદ્દભૂત સિધ્ધિઓના સૌના માટે પ્રેરણા અને અખૂટ ઉર્જાનો ભંડાર હોવાથી તેમને બિરદાવી તથા આરોગ્ય ક્ષેત્રના નર્સ મહિલા કોરોના વોરિયર્સ અને મહિલા કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. પ્રશસ્તિ પુરસ્કારનો શિલ્ડ આપી તેમનું બહુમાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 50 વર્ષથી જનહીત અને ગ્રાહક હીત માટે સમર્પિત ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખનું પણ સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર-જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી. સોની મુખ્ય મહેમાન પદે તથા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર (વહીવટ) અજયકુમાર ચૈધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા ગ્રાહક દિન નિમિત્તે દર વર્ષે ગ્રાહકોને જાગ્રુતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તે જ રીતે મહિલા દિને મહિલાઓનું સન્માન કરીને સામાજિક દાયિત્વ પણ નિભાવી રહી છે.
-
અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના આંકડા થોડા ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૬૮ હજાર અને અમેરિકામાં ૫૮ હજાર નવા કેસ નોંધાયા: જ્યારે ફ્રાન્સ અને ઇટલીમાં ૨૩ હજાર : ભારતમાં આંકડો સડસડાટ વધીને ૧૮ હજાર પહોંચ્યો છે: ભારતમાં ૨૪ કલાકમાં ૧૦૦ નવા કોરોના મૃત્યુ થયા છે અને ૧૪૦૦૦ સાજા પણ થયા છે, ૨ કરોડ ૯ લાખથી વધુને કોરોના વેકસીન મુકાઈ ગઈ છે : આ ઉપરાંત રશિયામાં ૧૧ હજાર: ઇંગ્લેન્ડમાં ૬ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં લગભગ ૩૦૦૦ : કેનેડામાં ૨૩૦૦ તો જાપાન અગિયારસો, સાઉદી અરેબિયામાં ૩૮૨થી લઈને ચીનમાં ૧૩, માટે ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૮ નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 12:10 pm IST
-
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ મોહમ્મદ મુથુ મીરા લેબબાઈ મરાઇકાયારનું 104 વર્ષની જૈફ વયે રામેશ્વરમ સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. access_time 10:27 pm IST
-
દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST
-
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021નો કાર્યક્રમ જાહેર access_time 3:39 pm IST
-
પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિહના વધુ એક સાથીદારની ધરપકડ access_time 11:12 pm IST
-
સંજય લીલા ભણશાળી અને આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો વિરોધ : પોલીસ દ્વારા લોકોની ધરપકડ access_time 7:00 pm IST
-
આતરરાષ્ટ્રીય મહિલા દિને રાજકોટ મનપાની મહિલાઓને ભેટ : બીઆરટીએસ તેમજ સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી access_time 11:40 pm IST
-
સોમવારે મહિલા દિને સંગીત સંધ્યા- મહિલાઓનું સન્માનઃ મહાનુભાવોની હાજરી access_time 4:07 pm IST
-
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા access_time 10:50 pm IST
-
મહાશિવરાત્રી પર ૪૨ કલાક સોમનાથ મંદિર ખુલ્લું રહેશે access_time 9:45 pm IST
-
ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સજોડે અંબાના ધામ પહોંચ્યા access_time 7:24 pm IST
-
વડોદરામાં ૧૩ યુવતીઓ દારૂની મહેફિલ માણતી જબ્બે access_time 7:26 pm IST
-
સુરતમાં પતિ માનસિક ત્રાસ આપવા સાથે પત્નીને તરછોડી access_time 9:58 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
બોક્સર આશિષ ચૌધરીના ગોલ્ડ મેડલના સપના પર પાણી ફરી વળ્યું : કોરોના પોઝીટીવ આવતા રમત બહાર access_time 9:05 pm IST
-
રિશભ પંતના પ્રદર્શનથી ખુબ ખુશ છું : રવિ શાસ્ત્રી access_time 9:46 pm IST
-
દત્તક લીધેલા બાળકોને ભાનુશાળીએ તરછોડી દીધા? access_time 4:10 pm IST
-
ઈગ્ગી પોટરના બર્થ ડે ઉપર સારાએ સાત વચન આપ્યા access_time 4:08 pm IST
-
શ્વેતા તિવારી મહાબળેશ્વરમાં વેકેશનની મોજ માણી રહી છે access_time 4:09 pm IST