Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

મને પક્ષપલટો કરવા લાલચ અને ધમકી મળે છે : પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો ગંભીર આક્ષેપ

 

અમદાવાદ:કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ઉપરાંત ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ધારાસભ્યોએ આવી અટકળોનું ખંડન કર્યું છે. દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પડેલે ગંભીર આક્ષેપ કર્યો કે તેમને પક્ષપલટો કરવા લાલચ અને ધમકીઓ મળી રહી છે.

(10:00 pm IST)