Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થશે

હવામાન વિભાગના મતે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે

ગાંધીનગર:આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના શહેરમાં થશે બેવડી ઋતુનો અનુભવ થશે.  હવામાન વિભાગના મતે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે. દિવસના સમયે મહત્તમ તાપમાન 26 પોઈન્ટ 8 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.  જો કે ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે.  

(1:01 am IST)