Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગુજરાત યુનિવર્સીટીના કુલપતિની નિમણુંક માટે મનોમંથન :બેઠક મળી

એમએસ યુનિ,ના કુલપતિ અપરિમલ વ્યાસની સર્ચ કમિટીના નિમણુંક : બે સભ્ય પણ નિમાયા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂંક માટે બેઠક મળી હતી. કુલપતિઓની બેઠકમાં એમએસ યુનિવર્સિટીના કુલપતિ પરિમલ વ્યાસની સર્ચ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી. આ ઉપરાંત બે સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી

 આ  અગાઉ યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાની નિમણુંક કરી હતી. રાજ્યપાલ હવે સર્ચ કમિટીના ત્રીજા સભ્યની નિમણુંક કરશે. 16 મેના રોજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે નવા કુલપતિની નિમણૂંક માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે.

(9:36 pm IST)