Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પ્રભાસ પાટણના પી,આઈ,નકુમ સસ્પેન્ડ :દારૂ પ્રકરણમાં બેદરકારી સબબ કાર્યવાહી

રેન્જ આઈજીની કડક કાર્યવાહીના પગલે પોલીસ બેડાંમાં ખળભળાટ

 

પ્રભાસ પાટણના પી.આઈ. માનીશ નકુમને સસ્પેન્ડ કરાયા છે વિદેશી દારૂ પ્રકરણમાં સસ્પેન્ડ કરાયા છે. રેન્જ આઈજી દ્વારા દારૂ પ્રકરણ સબબ પીઆઇને સસ્પેન્ડ કરાયા હતા. થોડા દિવસો પહેલા એલસીબી દ્વારા વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી પાડવામાં આવી હતી.

દારૂ પ્રકરણમાં પ્રથમીક બેદરકારી સબબ સસ્પેન્ડ કરાયા હતા. રેન્જ આઈજીની કડક કાર્યવાહીના પગલે પોલીસ બેડાંમાં ખળભળાટ મચી ગયો હતો.

(10:23 pm IST)