Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમદાવાદ: સ્લમ રી ડેવલેપમેન્ટ સ્કીમનો વિરોધ: પોતાના મકાન બચાવવા લોકો AMC દોડી આવ્યા

 

અમદાવાદમાં વાડજ રામપીર ટેકરાના સ્થાનિકોએ સ્લમ રી ડેવલેપમેન્ટ સ્કીમનો વિરોધ કર્યો હતો. પોતાના મકાન બચાવવા માટે AMC ધસી આવ્યા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો હતો

 રહીશોએ લોકો જમીન પચાવી પાડવા કારસો કરી રહ્યાંનો આક્ષેપ કરી રહ્યાં હતા અને સ્લમ રી ડેવલોપમેન્ટનો વિરોધ વ્યકત કર્યો હતો .

(12:26 am IST)