Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ :ઉમેદવારો એસટી બસોની વ્યવસ્થાથી સંતુષ્ટ

અમદાવાદ :રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઇ છે ઉમેદવારોને એસટી તંત્રએ મફત મુસાફરીની વ્યવસ્થા કરી હતી.અન્ય મુસાફરો પણ અટવાય નહીં તે માટે એસટી વિભાગે વધારાની બસો દોડાવી હતી પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ભીડ  એસટી મુખ્ય મથક પર જોવા મળી હતી. ઉમેદવારો એસટી બસોની વ્યવસ્થાથી સંતુષ્ટ હતા.

(9:16 pm IST)