Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં રપ ચૂંટણી નિરીક્ષકોની નિયુકિત

રાજકોટ તા. ૬ :.. રાજયમાં યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજય સરકારે જુદા જુદા રપ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષકોની નિમણુંકો કરી છે.

(3:54 pm IST)