Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુજરાત કોંગ્રેસના અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોની યાદી

(૧) સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૨૧ થી ૧૯૪૬)

(૨) કનૈયાલાલ દેસાઈ ( ૧૯૪૬ થી ૧૯૫૬)

(૩) મગનભાઈ પટેલ ( ૧૯૫૬ થી ૧૯૫૯)

(૪) ઠાકોરભાઈ દેસાઈ (૧૯૫૯ થી ૧૯૬૨)

(૫) ત્રિભોવનદાસ પટેલ ( ૧૯૬૨ થી ૧૯૬૭)

(૬) જયેશભાઇ શાહ ( ૧૯૬૭ થી ૧૯૬૯)

(૭) કાંતિલાલ ઘીયા ( ૧૯૬૯ થી ૧૯૭૦)

(૮) રતુભાઈ અદાણી (૧૯૭૦ થી ૧૯૭૨ )

(૯) ઝીણાભાઈ દરજી ( ૧૯૭૨ થી ૧૯૭૪)

(૧૦) રાઘવજીભાઇ ( ૧૯૭૪)

(૧૧) કુમુદબેન જોશી (૧૯૭૪)

(૧૨) માધવસિંહ સોલંકી( ૧૯૭૪ થી ૧૯૭૫)

(૧૩) હિતેન્દ્ર દેસાઈ( ૧૯૭૫ થી ૧૯૭૬)

(૧૪) કાંતિલાલ ઘીયા (૧૯૭૬થી ૧૯૭૭)

(૧૫) રતુભાઈ અદાણી (૧૯૭૮)

(૧૬) માધવસિંહ સોલંકી (૧૯૭૮ થી ૧૯૮૦ )

(૧૭) માલદેવજી ઓડેદરા (૧૯૮૦ થી ૧૯૮૧)

(૧૮) મહિપતભાઈ મહેતા(૧૯૮૧)

(૧૯) મહંત વિજયદાસજી (૧૯૮૧ થી ૧૯૮૫ )

(૨૦) અહમદભાઈ પટેલ(૧૯૮૫ થી ૧૯૮૮)

(૨૧) પ્રબોધભાઈ રાવળ(૧૯૮૮ થી ૧૯૮૯ )

(૨૨) નટવરલાલ શાહ(૧૯૮૯ થી ૧૯૯૨)

(૨૩) પ્રબોધભાઈ રાવળ(૧૯૯૨ થી ૧૯૯૭)

(૨૪) છગનભાઇ દેવાભાઈ - સી.ડી પટેલ(૧૯૯૭ થી ૨૦૦૧)

(૨૫) અમરસિંહ ચૌધરી  (૨૦૦૧ થી ૨૦૦૨)

(૨૬) શંકરસિંહ વાઘેલા (૨૦૦૨ થી ૨૦૦૪)

(૨૭) બી.કે ગઢવી (૨૦૦૪ થી ૨૦૦૫)

(૨૮) ભરતસિંહ સોલંકી (૨૦૦૬ થી ૨૦૦૮)

(૨૯) સિધ્ધાર્થ પટેલ(૨૦૦૮ થી ૨૦૧૧)

(૩૦) અર્જુનભાઇ મોઢવાડીયા(૨૦૧૧ થી ૨૦૧૫)

(૩૧) ભરતસિંહ સોલંકી (૨૦૧૫ થી ૨૦૧૮)

(૩૨) અમિતભાઇ  ચાવડા (૨૦૧૮ થી ૨૦૨૧)

(૩૩) જગદીશભાઇ ઠાકોર (૨૦૨૧થી)

(12:46 pm IST)