Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક યોજાશે : બેઠકમાં ખોડલધામના નરેશભાઈ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ રહશે હાજર

 પાટીદાર નેતા દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ રહશે ઉપસ્થિત.: આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત

(11:24 am IST)