Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ રેપ કેસના આરોપીના એન્કાઉન્ટર બાદ સુરતની મહિલાઓએ મીઠાઈ વહેંચી પોલીસની કામગીરીને બિરદાવી

ગુજરાતમાં પણ આકરી સજા સાથે દાખલો બેસાડવા માંગણી કરી

સુરત : સુરતની મહિલાઓએ હૈદરાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓના એન્કાઉન્ટરની પોલીસની કામગીરીને બિરાદવી છે સુરતમાં પણ મહિલાઓએ મીઠાઈ વહેચીને પોલીસની કામગીરી બિરદાવી  મહિલાઓએ એકત્ર થઈને દિકરીઓ સાથે મળીને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. માસુમ બાળાઓ જોડે અને મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને આવી કડક સજા આપી ગુજરાતમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી છે

(1:48 pm IST)