Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ રેપ-કેસના એન્કાઉન્ટરની કામગીરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવકારી

ઘટના બાદ દેશમાં જે રોષ હતો.તેનો જવાબ એન્કાઉન્ટરથી પ્રાપ્ત થયો

અમદાવાદ : હૈદરાબાદમાં રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર કામગીરી ગુજરાતના મુખ્ય પ્રધાને આવકારી છે.મુખ્યમંત્રી  વિજયભાઈ  રૂપાણીએ કહ્યુ હતુ કે અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. દુષ્કર્મ કેસની ઘટના બાદ દેશમાં જે રોષ હતો.તેનો જવાબ એન્કાઉન્ટરથી પ્રાપ્ત થયો છે.વડોદરામા પણ પોલીસ અલગ અલગ ટીમ બોલાવી આરોપીને ઝડપી પાડવાની તજવીજ કરી રહી છે.

(1:46 pm IST)