Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

'ઇ-ઓફીસ અન્વયે રેરા પ્રોજેકટ એપ્લીકેશનની ઓનલાઇન ચકાસણીઃ કવેરી અંગે અગત્યના સૂચનોઃ ડેવલોપરને એપ્લીકેશન સબમીશન અને ઇ-મેલ દ્વારા કવેરીની પૂર્તતા સંબંધી નવા ફેરફારો

અમદાવાદઃ રાજય સરકાર દ્વારા રીયલ એસ્ટેટ એકટ અન્વયે ગુજરેરાની સ્થાપના કરાયા બાદ હવે પ્રોજેકશન એપ્લીકેશન ઓનલાઇન ચકાસણી કામગીરી ઇ-ઓફિસ હેઠઇ કરાશે તેમા  ડેવલોપરને એપ્લીકેશન સબમીશન અને ઇ-મેલ દ્વારા કવેરી પૂર્તતા સબંધી રાહતરૃપ નવા ફેરફારો કરાયા છે.

(8:34 pm IST)