Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પરીક્ષાનુ પેપર ફુટવા મામલે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી અલ્પેશ ઠાકોરની ન્યાય યાત્રા

લોક રક્ષક દળની પરીક્ષાનુ પેપર ફુટવા મુદ્દે અલ્પેશ ઠાકોર આજે ન્યાય યાત્રા કરશે. આ ન્યાયયાત્રા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કરવામાં આવશે. આજે સવારે 10 વાગે શરૂ થશે યાત્રા. લોકરક્ષકદળની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેમને ન્યાય મળે તે હેતુથી ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવશે.

(1:12 pm IST)