Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભાજપના શાસનમાં રોજગારી આપવામાં ગુજરાત ટોચના સ્થાને :10 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી :ભરત પંડ્યાનો દાવો

કોંગ્રેસના શાસનમાં ગુજરાત બેરોજગારીમાં નંબર વન હતું

અમદાવાદ :ગુજરાતમાં બેરોજગારોની વધતી સંખ્યા અંગે  ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાત બેરોજગારીમાં નંબર વન હતું. પણ આજે ભાજપના શાસનમાં ગુજરાત રોજગારી આપવામાં ટોચના ક્રમે છે.

  ++ભાજપે 10 લાખથી વધુ યુવાનોને નોકરી આપી હોવાનો દાવો કરતા ભરત પંડ્યાએ જણાવ્યું કે જ્યારે સરકારી નોકરીની ભરતી બહાર પડે છે ત્યારે કોંગ્રેસ આંકડાઓની માયાજાળ રચી અપપ્રચાર કરે છે.

(10:09 pm IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. access_time 5:59 pm IST