Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને : રાજ્યસભામાં ચૂંટણીમાં ક્રોસવોટિંગ મામલે અરજીને વિધાનસભા અધ્યક્ષે ફગાવી

બંનેનું ધારાસભ્યપદ રાડ કરવા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે અરજી કરી હતી

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ક્રોસ વોટિંગ મામલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ના મંજૂર કરી છે. આ અરજી કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા કરવામાં આવી હતી. જેને વિધાનસભાના અધ્યક્ષે ના મંજૂર કરી છે

 . કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને અરજી કરી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી. જોકે, આ અરજીને હવે ફગાવવામાં આવી છે.

(7:27 pm IST)