Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરત: મગદલ્લા અંબુજા સિમેન્ટ કંપની નજીક તાપી નદી કિનારા પાસેથી કીચડમાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતા ચકચાર

સુરત: શહેરમાં મગદલ્લા અંબુજા સિમેન્ટ કંપની પાસે તાપી નદીના કિનારા પર જહાજ પાસે પાણી અને કીચડમાંથી ૫થી૭ મહિનાની નવજાત બાળકીનું ભૃણ મળી આવ્યુ હતુ.આ અંગે કોઇએ પોલીસને જાણ કરતાપોલીસ ભૃણને નવી સિવિલ ખાતે લઇ આવ્યા હતા.ત્રણ દિવસ પહેલા પાંડેસરામાં કર્મયાગી સોસાયટી નજીકથી પણ ચાર માસનું ભૃણ મળી આવ્યુ હતું. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે

(5:50 pm IST)