Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

તાપીમાં વાવાઝોડા સામે કલેકટર આર.જે. હાલાણીનું આગોતરૂ આયોજન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મહાવાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા કલેકટર શ્રી આર.જે. હાલાણી (આઈ.એ.એસ.)એ ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી પૂર્વ સાવચેતીના પગલાની સમીક્ષા કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:31 pm IST)