Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઇદે મિલાદના જુસુલમાં શરિઅત વિરૂદ્ધના કાર્યો બંધ કરો તો ચાર ચાંદ લાગી જશે : શેખ

અમદાવાદ, તા. ૬ : રાજયભરના ગામેગામ, શહેરે શહેરમાં દર વર્ષે ભવ્‍ય જુલૂુસ કાઢવામાં આવે છે. આ જુલૂસ હજી ભવ્‍યાતિભવ્‍ય બને અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય, પરંતુ જુલૂસમાં ગેરઇસ્‍લામી રસ્‍મો રિવાજ કરવામાં આવે છે તે દૂર થાય, શરિઅત વિરૂદ્ધના કામો ન થાય.

ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ આ માટે છેલ્લા કેટલાક વર્ષોથી મહેનત કરી રહ્યા છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત મહમંદ રિાજ અહેમેદે જણાવ્‍યું હતું કે, સમાજમાંથી બુરાઇઓનો ખાત્‍મો કરવાની અને સમાજમાં સુધારણા લાવવાની દરેકની જવાબદારી છે. આ માટે એકબીજાની મદદગારીથી કઇ રીતે કામ કરી શકાય. ઇદેમિલાદનું જુલૂસ અલ્લાહના પ્‍યારા હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દુનિયામાં પધરામણીની ખુશીમાં કાઢવામાં આવે છે. આથી જુલૂસ

(12:22 pm IST)