Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

૨૦૧૯ના વર્ષની રજાઓ જાહેર, રક્ષાબંધન તા. ૧૫મી ઓગષ્ટે

રામનવમી અને આંબેડકર જયંતી (૧૪ એપ્રિલ) તથા આવતી દિવાળી (૨૭ ઓકટોબર) અને ઈદે મિલાદ (૧૦ નવેમ્બર) રવિવારે હોવાથી રજા જાહેર નહિઃ ૨૬ જાન્યુઆરી અને જન્માષ્ટમી (૨૪ ઓગષ્ટ) ચોથા શનિવારેઃ બેંકો માટેની ૧૬ રજા જાહેરઃ બેંકોમાં મકરસંક્રાંતિ, મહાશિવરાત્રી, ધૂળેટી, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, રમજાન ઈદ, બકરી ઈદ, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય પર્વ, પતેતી, સવંત્સરી, મહોરમ, ગાંધી જયંતિ, દશેરા, નૂતન વર્ષ, સરદાર પટેલ જયંતિ અને નાતાલના દિવસે રજા રહેશે

ગાંધીનગર, તા. ૬:. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે ૨૦૧૯ના વર્ષની રજાઓ જાહેર કરેલ છે. તે નીચે મુજબ છે.

જાહેર રજા

તારીખ

વાર

મકરસંક્રાંતિ

૧૪ જાન્યુઆરી

સોમવાર

પ્રજાસત્તાક દિન

૨૬ જાન્યુઆરી

શનિવાર

મહાશિવરાત્રી (મહાવદ-૧૩)

૪ થી માચ

સોમવાર

હોળી બીજો દિવસ (ધુળેટી)

૨૧મી માર્ચ

ગુરૂવાર

ચેટીચાંદ

૬ઠ્ઠી એપ્રિલ

શનિવાર

મહાવીર જન્મ કલ્યાણક

૧૭મી એપ્રિલ

બુધવાર

ગુડ ફ્રાઈડે

૯મી એપ્રિલ

શુક્રવાર

ભગવાનશ્રી પરશુરામ જયંતિ

૭મી મે

મંગળવાર

રમજાન ઈદ(ઈદ-ઉલ-ફિત્ર)

૬ઠ્ઠી જૂન

ગુરૂવાર

બકરી ઈદ

૧૨મી ઓગષ્ટ

સોમવાર

રક્ષાબંધન

૧૫મી ઓગષ્ટ

ગુરૂવાર

સ્વાતંત્ર્ય દિન

૧૫મી ઓગષ્ટ

ગુરૂવાર

પારસી નૂતન વર્ષ દિન (પતેતી)

૧૭મી ઓગષ્ટ

શનિવાર

જન્માષ્ટમી

૨૪ મી ઓગષ્ટ

શનિવાર

સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪)

૨જી સપ્ટેમ્બર

સોમવાર

મહોરમ (આશુરા)

૧૧મી સપ્ટેમ્બર

બુધવાર

મહાત્મા ગાંધીનો જન્મદિન

૨જી ઓકટોબર

બુધવાર

દશેરા (વિજયા દશમી)

૮મી ઓકટોબર

મંગળવાર

નૂતનવર્ષ દિન-વિક્રમ સંવત-૨૦૭૬

૨૮મી ઓકટોબર

સોમવાર

ભાઈબીજ

૨૯મી ઓકટોબર

મંગળવાર

સરદાર વલ્લભભાઈપટેલ-જન્મદિન

૩૧મી ઓકટોબર

ગુરૂવાર

ગુરૂનાનક જયંતિ

૧૨મી નવેમ્બર

મંગળવાર

નાતાલ

૨૫મી ડીસેમ્બર

બુધવાર 

(11:51 am IST)