Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

બનાસકાંઠા: ત્રણ દિવસમાં બીજી વખત કેનાલમાંથી મૃતદેહ મળ્યો

બનાસકાંઠામાં ત્રણ  દિવસમાં બીજી વખત કેનાલમાંથી બીજો મૃતદેહ મળી આવ્યો છે. વખતે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઇને આવ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઘટનાની જાણ થતા  લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.

(8:40 am IST)