Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સુરતમાં 400 ખાનગી શાળાઓ સરકાર સામે ન્હોર ભરાવ્યા :નવરાત્રીનું વેકશન કેન્સલ કર્યું

 

સુરત :રાજ્યમાં 10મીથી નવરાત્રિ વેકેશનનની શરૂઅાત થશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફરજિયાત નવરાત્રિ વેકેશન રાખવું પડશે ત્યારે સુરતમાં 400 ખાનગી શાળાએ સરકારની ઉપરવટ જઈને નવરાત્રીનું વેકશન કેન્સલ કર્યું છે. સાથે સરકારે શાળાઓ પર જે પગલા ભરવા હોઈ તે ભરી શકે તેવી માહિતી સામે આવે છે.

 રાજ્ય  સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં નવરાત્રિ વેકેશન આપવાની જાહેરાત પહેલા થઈ ચૂકી છે. રાજ્ય સરકાર, શિક્ષણ તંત્ર એક પછી એક પરિપત્ર જાહેર કરીને ફરજિયાત નવરાત્રિ વેકેશનની ટકોર કરી રહ્યા છે. માત્ર સુરતમાં વિરોધનો વંટોળયો ઉઠ્યો છે.

(10:00 pm IST)