Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમદાવાદ રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે ખુલો મુકતા વિજયભાઈ રૂપાણી

 

   ફોટો metro

અમદાવાદ :દક્ષિણ કોરીયાથી દરીયાઇ માર્ગે મુંદ્રા પોર્ટ અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદના રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચ લાવવામાં આવેલો છે. આ ડમી કોચનું મુખ્યપ્રધાન વિજય ભાઈ  રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

  મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીના રૂટ પર ટ્રાયલ રન કરાશે. માત્ર એટલું જ નહીં, વર્ષ 2020 સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણ મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે

(5:18 pm IST)