Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક એ.પી. જાડેજા, જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. હિમાંશુ દોશી, લીંબડીના ડી.વાયએસપી. પ્રદિપસિહં જાડેજા સહિત ૭૭ ડી.વાય.એસ.પી.ઓના ધરખમ ફેરફારો

રાજકોટઃ  રાજય પોલીસ તંત્રમાં જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા સીનીયર પી.આઇ. ને ડી.વાય.એસ.પી. તરીકે બઢતી આપતા હુકમાની સાથોસાથ ડીવાયએસપી કક્ષાએ  ગૃહવિભાગના સંયુકત સચિવ નિખીલ ભટૃની સહીથી થયા છે.જે હુકમો થયા છે  તેમાં રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક એ.પી. જાડેજા, જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. હિમાંશુ દોશી, લીંબડીના ડી.વાયએસપી. પ્રદિપસિહં જાડેજા સહિત ૭૭ ડી.વાય.એસ.પી.ઓનો સમાવેશ છે. અન્ય બદલીઓ આ મુજબ છે.

(9:40 pm IST)