Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ચંદ્રયાન-2ને લઈને અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે ખાસ કાર્યક્રમ: બાળકોની સ્પર્ધા

અમદાવાદ :ચંદ્રયાન ટુની ચંદ્ર પર ઉતરાણની પળ દેશવાસીઓ માટે યાદગાર બની રહશે. ચંદ્રયાન ટુને લઈ સાયન્સ સીટી ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં બાળકોની ખાસ સ્પર્ધા પણ રાખવામાં આવી છે. એન્જીનિયરીંગના સ્ટુડન્ટે ખાસ રોબોટ તૈયાર કર્યા છે.

(11:56 pm IST)