Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદમાં લોકો પસેથી વધુ પૈસા પડાવતા આરટીઓ એજન્ટોને રૂમમાં રાખીને પોલીસ બોલાવીને સોંપી દીધા

અમદાવાદઃ એજન્ટ આર.ટી.ઓ.માં માપવગર ની ફીઝ પડાવે છે અને નાગરિકોને જાણ કરવામાં આવી રહી છે કે સીધા આર.ટી.ઓ.નો સંપર્ક કરે જેથી જરૂરકર્તા વધારે ફી ના આપવી પડે.

આજે એક પગલું ત્યાં કામ કરતા કર્મચારી એ લીધું અને કેટલાક એજન્ટ ને રૂમ માં રાખી પોલીસ ને સોંપી દીધા.

એજન્ટ લાઇસન્સ  રિન્યૂ , નંબર પ્લેટ લગાવડાવના ,જપડી કામ કરવાના રીતે નાગરિક પાસે થી વધારે રકમ લઇ રહ્યા છે.

નાગરિકને હજુ પણ જાગૃત થવાની જરૂર છે.

જાગૃતતા માટે ઠેર ઠેર બૅનર લગાવવા,ન્યુઝ માં આર.ટી.ઓ.ના નિયમો ની માહિતી રજૂ કરવી જોઈએ જેથી કરીને જેને પણ એજન્ટોનો સહારો લેવો પડે છે એવા વડીલ,વાંચી ના શકતા લોકો માટે સરકારી મદદગાર રાખવા

શું આ પગલું કઈ પરિવર્તન લાવી શકશે ?

(5:39 pm IST)