Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદના લાંબેશ્વરની પોળમાં હેરીટેજ થીમ આધારિત ગણપતિ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ : અમદાવાદને હેરીટેજ સીટીનું બિરૂદ મળ્યું છે ત્યારે અમદાવાદના રીલિફ રોડ પર આવેલી લાંબેશ્વરની પોળમાં હેરીટેજ સીટી પર આવેલી લાંબેશ્વરની પોળમાં હેરીટેજ સીટી પર ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ હેરીટેજ થીમના ગણપતિનું અનોખું જ આકર્ષણ જોવા મળ્યું છે. (તસ્વીર-અહેવાલઃ ગૌરવ ખત્રી-અમદાવાદ)

(4:06 pm IST)