Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં ભરૂચમાં પ્રતીક ઉપવાસ

 

ભરૂચમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ભરૂચમાં જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસ કરી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું.

(12:09 am IST)