Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાત હાઇકોર્ટમાં 17 ઓગસ્ટ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરાશે : ચીફ જસ્ટિસ તથા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયેલો નિર્ણય

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટનાચીફ જસ્ટિસ તથા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજ્યમાં કોવિદ -19 ના છેલ્લા આંકડાઓને ધ્યાને લઇ 17 ઓગસ્ટ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

વિશેષ ગાઈડ લાઈન તે સમયના સંજોગોને ધ્યાનમાં લઇ જારી કરવામાં આવશે  તેમ જણાવાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)