Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વલસાડ જિલ્લાના ગુંદલાવ બ્રીજ પર ધોધમાર વરસાદમાં પોલીસની ટીમની સક્રિય ભૂમિકા : અકસ્માત થતા અટકાવ્યા

વલસાડ રૂરલ પોલીસની ટીમ તેમજ ગુંદલાવ પોલીસના જવાનો દોડી આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાનાગુંદલાવ બ્રીજ હાઈવે પર એક ટ્રક બંધ  થઈ હતી. જેમા ડ્રાયવર ટ્રક મુકી ભાગી ગયો હતો. જેમાં ધોધમાર વરસાદમાં પણ પોલીસે તેની ફરજ અદા કરી અકસ્માત થતા અટકાવ્યા હતા.જેમાં વલસાડ રૂરલ પોલીસની ટીમ તેમજ ગુંદલાવ પોલીસના જવાનો દોડી આવ્યા હતા. જેમા રૂરલ પોલીસે ક્રેન મારફત ટ્રકને સાઈડ પર લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(10:42 pm IST)