Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત નવા 1034 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 67811 : વધુ 27 લોકોના મોત : મૃત્યુઆંક 2584

સુરતમાં સૌથી વધુ 238 કેસ, અમદાવાદમાં 151 કેસ, વડોદરામાં 118 કેસ, રાજકોટમાં 90 કેસ, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44 કેસ,મહેસાણામાં 34 કેસ,ગાંધીનગરમાં 32 કેસ,કચ્છમાં 27 કેસ, જામનગરમાં 28 કેસ, ખેડામાં 21 કેસ, અમરેલી અને પંચમહાલમાં 20-20 કેસ નોંધાયા : વધુ 917 દર્દીઓ સાજા થતા કુલ 50322 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1034  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 67811 થઇ છે જયારે આજે વધુ 27 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2584 થયો છે બીજીતરફ આજે વધુ 917 દર્દીઓ સાજા થતા કુલ 50322 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14905 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14905 છે  આ એક્ટિવ કેસમાંથી 14823 દર્દી સ્ટેબલ છે જ્યારે 82 દર્દીઓ  વેન્ટીલેટર પર છે. આજે વધુ 917 દર્દીઓ સાજા થતા કુલ 50322  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2584 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1034 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 184 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 137 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 238 થયા છે  અમદાવાદ જિલ્લામાં 151 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 118 કેસ, રાજકોટમાં 90  કેસ, જૂનાગઢ અને  ભાવનગરમાં 44-44 કેસ,મહેસાણામાં 34 કેસ,ગાંધીનગરમાં 32 કેસ,કચ્છમાં 27 કેસ, જામનગરમાં 28 કેસ, ખેડામાં 21 કેસ, અમરેલી અને પંચમહાલમાં 20-20 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૩૪ કેસ સપાટી પર આવ્યા હતારાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૮૪

અમદાવાદ કોર્પોરેશન

૧૩૭

વડોદરા કોર્પોરેશન

૯૫

રાજકોટ કોર્પોરેશન

૭૧

સુરત

૫૪

મહેસાણા

૩૪

કચ્છ

૨૭

જામનગર કોર્પોરેશન

૨૬

જુનાગઢ કોર્પોરેશન

૨૬

ભાવનગર કોર્પોરેશન

૨૩

વડોદરા

૨૩

ભાવનગર

૨૧

ખેડા

૨૧

અમરેલી

૨૦

પંચમહાલ

૨૦

ભરુચ

૧૯

ગાંધીનગર

૧૯

રાજકોટ

૧૯

જુનાગઢ

૧૮

સુરેન્દ્રનગર

૧૮

વલસાડ

૧૬

ગીર સોમનાથ

૧૫

અમદાવાદ

૧૪

મોરબી

૧૪

સાબરકાંઠા

૧૪

ગાંધીનગર કોર્પોરેશન

૧૩

બોટાદ

૧૨

દાહોદ

૧૧

મહીસાગર

૧૧

નવસારી

પાટણ

આણંદ

નર્મદા

બનાસકાંઠા

જામનગર

તાપી

અરવલ્લી

છોટા ઉદેપુર

ડાંગ

દેવભૂમી દ્વારકા

પોરબંદર

કુલ

૧૦૩૪

 

(9:40 pm IST)