Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજ્યના 136 તાલુકાઓમાં મેઘમહેર : 30 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

કોડિનાર 7 ઇંચ, સુત્રાપાડા 6 ઇંચ, વેરાવળમાં 5 ઇંચ વરસાદ, માંગરોળમાં 5 ઇંચ, ભુજમાં 2 ઇંચ, હાંસોટ 2 ઇંચ વરસાદ, માળીયામાં 2 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં આજે 136 તાલુકાઓમાં વરસાદે પધરામણી કરી છે. 30 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. કોડિનાર 7 ઇંચ, સુત્રાપાડા 6 ઇંચ, વેરાવળમાં 5 ઇંચ વરસાદ, માંગરોળમાં 5 ઇંચ, ભુજમાં 2 ઇંચ, હાંસોટ 2 ઇંચ વરસાદ, માળીયામાં 2 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે

(11:51 pm IST)