Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરતમાં કોરોનાનો કહેર યથાવત : નવા 260 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 6756: વધુ 6 મોત

વધુ 142 દર્દીઓ સાજા થતા કુલ 4061 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં આજે વધુ ૨૬૦ પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં સુરત શહેરના 201 અને અન્ય જિલ્લાના 59 કેસ નોંધાયા છે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 6756 પોઝિટિવ કેસ માંથી 4061 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે આજે કુલ 142 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે કુલ 6 દર્દીના મોત નિપજ્યા છે
 

(8:17 pm IST)