Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા ઓફીસર ઓમકારસિંહ વાઘેલાનો જન્મદિવસ

રાજકોટઃ મુખ્યમંત્રી કાર્યાલયમાં ડીઝીટલ કોમ્યુનિકેશન એન્ડ એનાલીસ્ટ (ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી) ઓફીસર તરીકે ફરજ બજાવતા શ્રી ઓમકારસિંહ વાઘેલાનો જન્મદિવસ છે.  મુળ જામનગર જિલ્લાના ધ્રોલના વતની રાજકોટમાં કોમ્યુનિકેશન ડીઝાઇન, ડીઝાઇન કન્સલટન્ટ એન્ડ એનાલીસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરનારા, ભાજપના આઈ.ટી. એન્ડ સોશ્યલ મીડિયા સેલમાં સક્રિય યોગદાન આપનારા સંઘના સ્વયંસેવક, સંઘના વિવિધ પ્રકલ્પમાં કાર્યરત રહેનાર શ્રી ઓમકારસિંહ વાઘેલા હાલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જયારે રાજય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી તેઓની સાથે કાર્યરત છે. હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવે છે. મો.૯૪૨૯૨૭૩૩૨૨

(12:20 pm IST)