Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજ્યમાં મારૂતી સુઝુકી ત્રણ વર્ષમાં ત્રણ ઉત્પાદન એકમો સ્થાપશે: 6000 લોકોને રોજગારીની તક

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ઉત્પાદન ક્ષમતા ત્રણ ઘણી કરવાનું નક્કી કર્યું છે. 2020 સુધીમાં મારુતિ ગુજરાતના તેના પ્લાન્ટમાં ત્રણ ઉત્પાદન એકમો સ્થાપવા વિચારી રહી છે. આગામી વર્ષ 2019 સુધીમાં કંપની ત્રીજી ઉત્પાદન લાઈન વસાવવા માગે છે આ ત્રણ યુનિટ માટે મારુતિની 6000 નવા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે.

(1:55 pm IST)